1 ફેબ્રુઆરીથી LPG, CNG, સિગારેટથી લઈને FASTag સુધીના ભાવ બદલાશે? ખીચા ખાલી
1 February 2026 New Rules LPG CNG cigarettes 1 ફેબ્રુઆરી 2026,થી એવા ઘણા નિયમો અને કિંમતો બદલાવાની તૈયારીમાં છે જે રોજિંદા જીવનને સીધી અસર કરશે. આ સાથે કેન્દ્રીય બજેટ 2026 પણ રજૂ થવાનું છે, એટલે ખિસ્સા પર અસર કરનારા નિર્ણયો સામે આવી શકે છે. શું બદલાશે—ચાલો સીધા મુદ્દે આવીએ. LPG સિલિન્ડરના નવા ભાવ દર મહિને … Read more